મોદીનો પ્રયોગ ગુજરાતને ભારે પડયો. બે દિવસ મંત્રી વગર રહેલાં ગુજરાતમાં કેસોનો રાફડો ફૂટયો..

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ના નવા ૨૨ કેસો સામે આવ્યા છે એક જ દિવસમાં દૈનિક કેસમાં ૫૦ ટકાનો વધારો થયો છે. બુધવારે કોરોનાના ૧૫ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત ૧૮મી ઓગસ્ટ બાદ ગુજરાતમાં નોંધાયેલા કોરોનાના આ સૌથી વધુ કેસ છે.

છેલ્લાં ૨૪ કલાકમાં અમદાવાદમાં – સુરતમાંથી સૌથી વધુ ૫, વડોદરામાંથી ૩,રાજકોટ-પોરબંદર-ગીરસોમનાથ ૧-૧ નવા કેસ સામે આવ્યાં હતાં. રાજયમાં કોરોનાનાં કુલ કેસ ૮,૨૫,૬૭૭ જયારે કોરોનાથી કુલ મરણાંક ૧૦,૦૮૨ છે.

અત્યાર સુધી કુલ ૮,૧૫,૪૪૬ દદીઁઁઓ કોરોનાને હારવી ચૂકયાં છે. અને સાજા થવાનો દર ૯૮.૭૬% થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.