વજનમાં ધટાડો કયાઁ બાદ પણ કેમ ફરી વધી જાય છે વજન ?

વજન ઓછું કરવું એ મુશ્કેલ કાર્ય છે. વજનમાં ધટાડવા માટે યોગ્ય પદ્ધતિની જરૂર છે. વજન ધટાડયાં બાદ વજનને મેન્ટેન કરવું એ વજન ઓછું કરવા કરતાં પણ મુશ્કેલ છે. હંમેશા એવું જોવા મળે છે કે લોકો વજન ઓછું કરે છે.

૧.કસરત છોડી દેવી…
વજન ધટાડવા માટે લોકો વેઈગ લિફિટંગ કસરતો કરે છે. જે ચરબી બનઁ કરે અને વજન ધટે છે. પરંતુ વજન ધટાડયાં બાદ જો તમે કસરત કરવાનું છોડી દો તો શરીરનો મેટાબોલિક રેટ ધીમો થવાનું શરૂ થાય છે અને શરીર ફરીથી ચરબી સ્ટોર કરવાનું શરુ કરે છે.

૨.જૂની આદતો શરુ થવી…                                                                                               લોકો જેટલી જલ્દી વજન ધટાડી લે છે, તેવી જ રીતે તેઓ જૂની ખરાબ ટેવો શરુ કરે છે. જેમાં મીઠી વસ્તુ,જંક ફૂ, ધૂમ્રપાન વગેરે. જયારે તમે ફરીથી ખોટી આદતો અપનાવો, તો તમારું વજન ફરીથી વધવાનું શરુ થાય છે.

૩.સવારનો નાસ્તો સ્કીપ કરવો..
જો તમે સવારનો નાસ્તો બ્રેક કરો છે, તો તમે ધણું બધું ગુમાવી રહ્યાં છે. જી હા સૂયઁપ્રકાશની હાજરીમાં કરેલો નાસ્તો જલ્દીથી પચી જાય છે. સવારનો નાસ્તો દરમિયાન શરીરમાં ભરપૂર એનજીઁ આપે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.