અમેરિકન વૈજ્ઞાનિકોએ એક એવી એપ્લિકેશન શોધી છે કે જે માણસની ખાંસીનાં અવાજને સાંભળી જાણી લેશે કે વ્યકિત કઈ બિમારી સામે લડી રહ્યો છે. અમેરિકન કંપની હાઈકી ઈંક દવારા વિકસાવવામાં આવેલી એપ સચોટ નિદાન કરી શકે તે માટે તેમાં અલગ અલગ પ્રકારની બિમારીઓમાં આવતી ખાંસીનો લાખો અવાજ સામેલ કરવામાં આવ્યા છે.
ભવિષ્યમાં અસ્થમાં, ન્યુમોનિયા અથવા કોરોના જેવી બિમારી થઈ હશે તો જાણી શકાશે કે કે વ્યકિત કેટલી ગંભીર સ્થિતિમાં છે. આ એપ્લિકેશન તૈયાર કરનારી કંપનીનાં ચીફ મેડિકલ ઓફિસર અને ટીબી એકસ્પટઁ ડો. પીટર સ્મોલ કહે છે કે બિમારી બદલાય તેમ ખાંસીના અવાજમાં પણ બદલાવ છે.
https://www.youtube.com/watch?v=8ILXdJldq70
ટીબી એકસપટઁ સ્મોલ કહે છે કે જ્યારે એક દદીઁઁ ડોકટર પાસે આવે છે ત્યારે તે કહે છે કે તેને એક દિવસમાં લગભગ કેટલીકવાર ખાંસી આવે છે ત્યારે ફેફસાંનો ડોકટર આસાનીથી જણાવી શકે છે કે તેને શું તકલીફ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.