ચીનમાં ઈ-કોમસઁ પ્લેટફોર્મ પીન્ડુઓડુઓ incની સ્થાપના કરનાર કોલિન હુઆન્ગની કંપનીના શેરો ગગડી જતાં તેની સંપત્તિમાં એક જ વષઁમાં ૨૭૦૦ કરોડ ડોલરનું ધોવણ થયું હોવાનું બ્લૂમબગઁ બિલિયોનસઁ ઈન્ડેક્સ જણાવે છે.
ચીનનાં પ્રમુખ શી જિનપિંગે ચીનમાં સામાન્ય માણસથી સમૃદ્ધિની વાત કરીને અબજપતિઓ પર સંકજો કસતાં ચીની માંધાતાઓ મુશ્કેલીમાં આવી ગયાં છે. ૨૦૧૫માં પિન્ડુઓડુની સ્થાપના થઈ હતી અને જોતાજોતા ટોચની ઈ કોમસઁ કંપની બની ગઈ હતી. ગયા ડિસેમ્બરમાં તેના ગ્રાહકોની સંખ્યા અલીબાબા ૭૭.૯ કરોડ ગ્રાહકોનો રેકોર્ડ તોડીને ૭૮.૮ કરોડ ઉપર પહોંચી ગઈ હતી.
ત્યારે કંપનીની માકઁગ વેલ્યુ ૧૭,૮૦૦ કરોડ ડોલરની ટોચે પહોંચી ગઈ હતી. સૌથી મોટો ફટકો ખાનાર છ અબજપતિ નો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.