ઓનલાઈન કલાસમાં એવી હરકત કરી બેઠી છોકરી, લોકો તસ્વીર જોઈ ચોંકી ગયાં

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એવી ફોટો આવતી રહે છે જે દિલને ખુશ કરી નાખે તો ધણી વખત વિચિત્ર પરિસ્થિતિમાં મૂકી દે છે.એવો જ એક અજબ કિસ્સો સામે આવ્યો છે.

ઓનલાઇન અભ્યાસ હવે લોકો માટે આરામદાયક બની ગયો હશે. પરંતુ લોકોએ તેનો ખોટી રીતે ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. જયારે એક છોકરી ઓનલાઈન કલાસ દરમિયાન લેપટોપની સામે ડમી મૂકી અને પોતે બેડ પર સૂઈ જાય. જયારે વગઁ કંટાળાજનક હોય ત્યારે વિધાર્થીઓ કોઈપણ રીતે ઉંધ લેવાનું શરુ કરે છે.

https://twitter.com/derrickdmv/status/1438470947841970183?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1438470947841970183%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.gstv.in%2Fgirl-sitting-doing-such-thing-in-online-class-gujarati-news%2F

ઓનલાઈન કલાસનો લાભ લઇને વિધાર્થીઓ કેમેરા સામે ડમી મૂકીને સૂઈ જાય છે. આ તસ્વીર ઈન્ટરનેટ પર ભારે વાયરલ થઈ રહી છે.

છોકરી તેના ડેસ્કની બાજુમાં પલંગ પર લેપટોપ મૂકી સૂતી જોવા મળી હતી. સામે મુકેલી ડોલને ચશ્માં પહેરવામાં આવ્યા છે. એટલું જ નહિ કોવિડ નિયમો અનુસાર ડોલને માસ્ક પણ પહેરાવવામાં આવ્યું છે. કેટલાક ટ્વિટર યુઝર્સે યુવતીની મજાક પણ ઉડાવી હતી. એક યુઝરે લખ્યું, ‘ઘરે ક્લાસ દરમિયાન માસ્કની શું જરૂર છે.’

https://www.youtube.com/watch?v=d5cyIgay-h0

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.