તમે પણ લાગે છે કે રોકાણ માટે એફડી જ સારું માધ્યમ છે અને તમે રોકાણ કરવા માંગો છો તો તમને તમામ બેંકોના ઇંટ્રેસ્ટ રેટ કંપેર કરવું જરૂરી છે.
જો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં 3 વર્ષથી લઇ 5 વર્ષ માટે એફડી કરવો છો તો તમને 5.30%ના હિસાબે વ્યાજ મળે છે. ત્યાં જ સિનિયર સીટીઝનને 0.05% વ્યાજ મળે છે એટલે 5.80% સુધી વ્યાજ મળે છે. આ રેટ 1 જાન્યુઆરી 2021થી મળી રહી છે.
પંજાબ નેશનલ બેંકે હાલઆ જ પોતાના એફડી રેટમાં ફેરફાર કર્યો છે. હાલ બેન્ક 3થી 5 વર્ષ સુધી એફડી પ્લાન પર 5.25%ના હિસાબે વ્યાજ આપી રહી છે અને વરિષ્ઠ નાગરિકોને આ પ્લાન પર 5.75% સુધી વ્યાજ મળે છે.
બેન્ક ઓફ બરોડાની વાત કરીએ તો બેન્ક 3થી લઇ 5 વર્ષ સુધી ગ્રાહકોને 5.25%ના હિસાબે વ્યાજ આપી રહ્યું છે. ત્યાં જ સિનિયર સીટીઝનને 0.50% વધુ ફાયદો મળે છે. આ રીતે 16 નવેમ્બર 2020થી લાગુ છે.
HDFC બેંકે 21મે 2021ના રોજ પોતાના રેટમાં ફેરફાર કર્યો હતો. હજુ પણ બેન્ક ત્રણ વર્ષથી 5 વર્ષ સુધીના એફડી પ્લાન પર 5.30% સુધી વ્યાજ આપી રહી છે અને સિનિયર સીટીઝન માટે આ રેટ 5.80% છે. જણાવી દઈએ કે આ રેટ 2 કરોડ સુધી રોકાણ કરવા વાળા લોકો માટે ગ્રાહક છે અને જો તમે વધુ રોકાણ કરવા માંગો છો તો તમને અલગ વધી વ્યાજ મળશે.
https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.