રૂપાણી સરકારના મંત્રીઓને હવે ત્રણ માળના એપાર્ટમેન્ટમાં ૧૩૫ વારના ફ્લેટમાં રહેવા જવું પડશે.બુધવારે રુપાણી સરકારમાં મંત્રીપદે રહેલાં ૨૧ સહિત કુલ ૨૫ ધારાસભ્યોને જૂના સચિવાલયની સામે આવેલાં કવાટસઁમાં મકાનોની ફાળવવાનો ઓડઁર થયો છે.
ભાજપની નવી સરકારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મંત્રી નિવાસ ની બહાર સર્કિટ હાઉસ ની સામે k- ૯નંબર નો બંગલો ફાળવ્યો છે . તે સિવાય એક પણ પૂર્વ મંત્રી અને ગાંધીનગરમાં બંગલાને ફાળવણી થઇ નથી.
https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=72s
સચિવાલયના ઉપસચિવ હષિઁલ પટેલની સહિથી મંગળવારે પૂર્વ મંત્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી, દંડક અને બે ધારાસભ્ય એમ કુલ ૨૫ ને કવાટસઁમાં માં ત્રણ બેડરૂમ હોલ કિચન માં મકાનો ફળવાયા છે.જેમાં પૂવઁ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.