મલાઈકા બોલી ગઈ કંઈક એવું કે અજુઁન કપૂરને પણ આવશે શરમ..

મલાઈકા અરોરા અને અજુઁન કપૂરનુઓ રિલેશનશિપ કોઈથી છુપુ નથી. બંને પોતાના રિલેશન એ બધાની સામે સ્વીકારી લીધું છે. મલાઈકા અરોરા “ઈન્ડિયાઝ નેકસ્ટ ટોપ મોડલ” શોમાં જોવા મળી રહી છે.

મલાઈકાએ જણાવી પોતાની પસંદ..                                                                                            ખરેખર મલાઈકા અરોરા એ પોતાની પસંદગી જણાવી છે,તેણે કહ્યું કે. તેને કહેવા છોકરાઓ પસંદ છે. એ કહ્યું મને એવા છોકરાઓ ગમે છે. જે થોડા હોય ચીકણો ફેસ પસંદ નથી. મને તે ખૂબ જ ગમે છે. સારી રીતે કિસ કરી શકે. ઉપરાંત , મલાઈકાએ કહ્યું કે તે એવા છોકરાઓને પસંદ કરે છે જે ગોસિપ કરતા નથી. આમ તો, અજુઁન કપૂર મલાઈકાની આ પસંદ પર ખરો ઉતયાઁ છે.

મલાઈકાએ શરમાઇને જવાબ આપ્યો…
આ દરમિયાન મલાઈકા અરોરાને પૂછવામાં આવ્યું કે તેણે તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂરને છેલ્લો મેસેજ શું કર્યો હતો? આ સવાલનો જવાબ આપતાં મલાઈકા શરમાઈ ગઈ. તેણે મેસેજ વાંચ્યો અને કહ્યું કે તેણે ‘આઈ લવ યુ ટુ’ મેસેજ કર્યો હતો. આ પછી મલાઈકાને બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તે વ્યક્તિ કોણ છે જે તેને અંદરથી બહાર સુધી ઓળખે છે. આ માટે તેણે કહ્યું, ‘તે વ્યક્તિ અર્જુન કપૂર છે. તે મને ઓળખે છે, તે મને સમજે છે. સાથે સાથે તે મને પરેશાન પણ કરે છે. ‘

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.