કયારે છે દિવાળી ? આ વર્ષે એક જ રાશિમાં ચાર ગ્રહો હોવાથી બની રહ્યું છે…..

દિવાળીનો તહેવાર આ વર્ષે ૪ નવેમ્બર ૨૦૨૧નાં રોજ ઉજવવામાં આવશે. દિવાળી પર માતા લક્ષ્મી અને ગણેશજીનું પૂજન કરવામાં આવે છે. લક્ષ્મી પૂજન માટે આ વર્ષે ચાર ગ્રહો એક જ રાશિમાં હોવાનું શુભ મુહૂર્ત બની રહ્યું છે.

તુલા રાશિના સ્વામી શુક્ર છે, લક્ષ્મી જીની પૂજાથી શુક્ર ગ્રહની શુભતામાં વૃદ્ધિ થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને લક્ઝરી લાઈફ, સુખ સુવિધા વગેરેનો કારક માનવામાં આવે છે. ત્યાં જ સૂર્યને ગ્રહોનો રાજા, મંગળને ગ્રહોનો સેનાપતિ અને બુંધને ગ્રહોનો રાજકુમાર કહેવામાં આવે છે. આની સાથે ચંદ્રમાને મનનો કારક માનવામાં આવે છે. ત્યાં જ સૂર્ય પિતા તો ચંદ્રમાને માતા કારક માનવામાં આવે છે.

દિવાળી શુભ મુહૂર્ત..
દિવાળી : 4 નવેમ્બર, 2021, ગુરુવાર
અમાસ તિથિનો પ્રારંભ : 04 નવેમ્બર 2021 પ્રાંત : 6.03 વાગ્યાથી
અમાસ તિથિ સમાપ્ત : 05 નવેમ્બર 2021 પરન્ત : 2.44 વાગ્યા સુધી
દિવાળી લક્ષ્મી પૂજા મુહૂર્ત : સાંજે 6.09 મિનિટથી 8.20 મિનિટ
સમય : 1 કલાક 55 મિનિટ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.