અમદાવાદ મહિલા પોલીસ અધિકારીએ લાકડી ઉગામતાં કોન્સ્ટેબલે સામે…

શહેર પોલીસ બેડામાં મહિલા પોલીસ અધિકારી અને કોન્સ્ટેબલ વચ્ચે થયેલી ઝપાઝપીની ચચાઁ જોરશોરથી શરુ થઈ છે. પોલીસ કોન્સ્ટેબલને અપશબ્દો બોલીને લાકડી લઈને મારવા ઊભા થયેલા મહિલા પોલીસ અધિકારી અને કોન્સ્ટેબલ ઝપાઝપી પર આવી ગયાં હતાં.

મહિલા પોલીસ અધિકારીના તુમાખીભયાઁ વર્તન અને સામાન્ય અરજીના મુદ્દે વારંવારની ટકોર કરી કર્મચારીઓ ને બેફમ બોલવાની પદ્ધતિ સ્ટાફ તંગ આવી ગયો હતો.મહિલા પોલીસ અધિકરી આજે પોલીસ સ્ટાફ પાસે જૂદા જૂદા કેસનાં કાગળો પોલીસ અધિકારીએ ચેક કર્યા..

https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=6s

એક અરજી કાઢીને ઉગ્ર થઈને બોલ્યા આ અરજીનો મુદ્દો તું મારા ધ્યાન પર લાવ્યો નથી. કોન્સ્ટેબલે પણ લાકડી પકડીને સાહેબ તમને મને મારવાનો અધિકાર નથી. જો હાથ ઉપાડ્યો તો મને પણ આવડે છે.

આ જવાબ સાંભળીને સમસમી ગયેલાં મહિલા અધિકારી ઝપાઝપી પર ઉતરી ગયાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.