રકૂલ પ્રીત સિંહએ બોલીવૂડ એકટ્રેસમાં સુમાર છે જેનો ચહેરો પ્યોર ઈન્ડિયન ટચ આપે છે. લોકોને રકૂલ પ્રીતનો પંજાબી દેશી લુક હોય અથવા મોટા શહેરની ભારતીય છોકરી દરેક અવતાર પસંદ આવે છે. એમણે ધણાં નાના કરિયરમાં ધણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.
અરે બાપ રે. પૂરી રીતે બદલાઈ ગઈ.
https://www.instagram.com/p/CULHzEJqQ5W/?utm_source=ig_embed&ig_rid=4976b32a-45ac-4907-b5e6-19f3065b6937
સ્કૂલ પ્રીત સિંહેએ એક તસ્વીર શેર કરી, જેને થોડા જ સમયમાં ૪ લાખ લાઈકસ મળી ગઈ છે. પરંતુ કોમેન્ટ વાંચી ડીસ્લાઈક કરવા વાળાની સંખ્યા ઓછી નથી. આ તસવીરમાં રકૂલે નેન-નકશ પહેલાંથી અલગ દેખાઈ રહ્યું છે. એમના ચહેરામાં પાતળી નાક અને પિચકેલા ગળાને જોઈ લોકો શંકા થઈ રહી છે.
આ તસ્વીરને શેર કરતા કેપ્શનમાં રકૂલે લખ્યું, ‘ઓન ડિમાન્ડ પોસ્ટ’ એની સાથે એમણે હસવા વાળું ઇમોટિકોન બનાવ્યું છે. પરંતુ એને જોવા વાળા લોકો એક્ટ્રેસને ટ્રોલ કરી રહ્યા છે. અહીં કોમેન્ટમાં એક યુઝરે લખ્યું, ‘આ કોણ છે ?’ ત્યાં જ બીજાએ લખ્યું છે, ‘આ શું આમણે પણ પ્લાસ્ટિક સર્જરી કરાવી લીધી, યાર આ શું થઇ ગયું છે બૉલીવુડ વાળાને ? સારો ચહેરાની વાટ લગાવી દીધી.’
https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=6s
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.