રાજ્યની ભુપેન્દ્ર પટેલની સરકારે કાર્યભાર સંભાળ્યો છે.બીજી તરફ પાટનગર ગાંધીનગરમાં આવતીકાલથી બે દિવસ સુધી વિધાનસભાનો ચોમાસાનું સત્ર યોજાશે. ચોમાસુ સત્રમાં હવે વિધાનસભામાં જોવા મળશે. નવી હરોળની બેઠક વ્યવસ્થા, વિધાનસભાની બેઠક બદલાશે.
https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=6s
આવતી કાલથી બે દિવસનું વિધાનસભાનું સત્ર.
મંત્રીમંડળમાં ફેરફાર થતાં અપમાનજનક સ્થિતિમાં ન મૂકવું પડે માટે કેટલાંક મંત્રીઓ નવા મંત્રીઓ સાથે ગોઠવાશે બેઠક વ્યવસ્થા.
જેમાં સિનિયર નેતાઓ અને પૂર્વ મંત્રીઓને મળશે નવા મંત્રીઓ પાસે ગોઠવાઈ બેઠક વ્યવસ્થા. બીજી તરફ નેતૃત્વ પરિવર્તન થતાં કોરોનામાં પાછળ બેઠેલાં મંત્રીઓ પ્રથમ હરોળમાં સ્થાન મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.