કળયુગી પિતા પોતાની દિકરી પર બે અઠવાડિયાથી કરતો હતો આવું ખરાબ કામ.. અચાનક માતા આવી રુમમાં…

મહારાષ્ટ્રનાં નાગપુરમાં સંબંધોનો તાર તાર કરતો એક મામલો સામે આવ્યો છે. અહીં એક કળયુગી પિતા તેની જ માસૂમ પુત્રીને પોતાની હવસનો શિકાર બનાવતો હતો.

આરોપીની હેવાનિયત તો જુઓ.. તેની મોહલ્લાની બીજી છોકરીઓ ઉપર પણ નજર રહેતી હતી. આરોપીએ તેની સગીર ભત્રીજીને પણ ન છોડી અને તેની પણ તે અનેક દિવસો સુધી કુકર્મ કરતો રહ્યો.

તક જોઈને જયારે આરોપી દીકરીનો રેપ કરી રહ્યો હતો ત્યારે અચાનક માતા રુમમાં આવી ગઈ અને પતિને આ હાલમાં જોઈને તેનાં હોશ જ ઉડી ગયાં હતાં.

https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=6s

ત્યારબાદ તે તરત જ પોલીસ સ્ટેશનમાં પહોંચી અને પતિ વિરુદ્ધ ફરિયાથ નોંધાવી. નાગપુર પોલીસનાં જણાવ્યા મુજબ ૪૦ વર્ષ વ્યક્તિ સગીર દિકરી પર બળાત્કાર કરવા તેમજ અપ્રાકૃતિક શારીરિક સંબંધ બનાવવાનાં આરોપમાં ધરપકડ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.