ગ્લોબલ સિરિઝન લાઈવ ઈવેન્ટમાં જયારે પ્રિયંકા ચોપરા હોસ્ટ તરીકે સ્ટેજ પર આવી ત્યારે બધાની નજર એમના પરથી હતી નહિં. બ્લૂ અને બ્લેક ડ્રેસમાં પ્રિયંકા ચોપરા ખૂબ સુંદર લાગી રહી હતી.
પ્રિયંકા ચોપરાઆ મ્યુઝિક નાઈટમાં સ્ટનિંગ લાગી રહી હતી. એમની ધણી તસ્વીરો સામે આવી હતી. જેમાંથી એકમાં તે પોતાની ડ્રેસને ફલોન્ટ કરતી શાંતિનો સાઈન આપતી દેખાઈ રહી છે.
એ ઉપરાંત પ્રિયંકાએ પરિસની મશહૂર એફિલ ટાવર સામે ફોટો શૂટ પણ કરાવ્યું. બ્લૂ ડ્રેસ સાથે પ્રિયંકાએ ગોલ્ડ સ્ટેલેટોઝ નાખ્યા હતાં.
https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=6s
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.