યુવક 10 મિનિટમાં દોઢ લિટર કોલ્ડ ડ્રિન્ક પીઈ ગયો, પછી થયું એવું કે તમે પણ કહેશો.. અરે બાપ રે..

કોકાકોલા પીવુજ ૨૨ વર્ષ એક યુવાનને ખૂબ મોંધું પડી ગયું. તેણે ગરમીથી રાહત મેળવવા માટે માત્ર ૧૦ મિનિટમાં માત્ર ૧.૫ લિટર કોકાકોલા પીઈ ગયો. છ સાત કલાક પછી અચાનક જ ભયાનક પેટમાં દુખાવો શરુ થઈ ગયો.

તેનુ પેટ ફૂલી ગયું. તરત જ તેનાં ફેમિલી ડોકટરે તેને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો. ડોકટરે સ્ક્રેન કર્યુ તો ખબર પડી કે તેનાં આંતરડાંની દીવાલો સૂજી ગઈ હતી અને તેને કારણે લિવરને લોહી પહોંચાડતી નળી દબાઈ ગઈ હતી.

ગળપણનાં કારણે જે બેકટેરિયા વિકસ્યા તે પણ ભરપૂર ગેસ ઉત્પન્ન કરતા રહયાં. ગેસથી હોજરી અને આંતરડા ફૂલીને આસપાસની લોહીની નળીઓ દબાવીને બંધ કરતા ગયાં. લોહી ન મળવાથી અનેક અંગ બંધ પડી ગયાં. યુવાન મૃત્યુ પામ્યો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.