હવે દિલ્હીમાં સંભળાશે ગુજરાતનાં સિંહની ગર્જના..

ગુજરાતના ત્રણ સિંહો આજે દિલ્હીના પ્રાણી સંગ્રહાલયમાં ગર્જના કરી શકે છે. વહીવટીતંત્ર અને આશા છે કે, ગુજરાત થી દિલ્હી લઈ જવામાં આવતા ત્રણ સોમવારે સવારે પહોંચી શકે છે. તેમના આગમન બાજુમાં સિંહોની સંખ્યા વધીને સાત થઈ જશે. ત્યારે તેના બદલામાં દિલ્હીથી હિપોપોટેમસ ગુજરાત મોકલવામાં આવશે.

હકીકતમાં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ ગત મહિને જ આ પ્રસ્તાવની મંજૂરી આપી હતી. અંતર્ગત ગુજરાતના સરદાર પટેલ જો માંથી બે નર અને એક માદા સિંહ એમ કુલ ત્રણ સિંહોને દિલ્હી મોકલવામાં આવશે. ઓકે સમગ્ર સપ્ટેમ્બર મહિનામાં સતત વરસાદને કારણે એનિમલ એક્સચેન્જ કાર્યક્રમમાં વિલંબ થઈ રહ્યો હતો. તો પ્રાણીસંગ્રહાલ ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, વન્યજીવોને અન્ય પ્રાણી સંગ્રહાલયમાંથી લાવવા માટે પણ હવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=6s

ઉલ્લેખનીય છે કે દિલ્હીના પ્રાણી સંગ્રહાલયમાં હાલ ૪ સિંહ છે. તેમાં સુંદરમ, અકિલા, રોહન અને હેમાનો સમાવેશ છે. અગાઉ અમાન નામનો સિંહ પણ હતો. પરંતુ થોડા સમય પહેલા તેને તબિયત ખરાબ થવાને કારણે મોત થયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.