સ્કુલ અને કોલેજ ભલે સરકારી હોય કે સંસ્થા સાથે જોડાયેલી હોય તેનાં પોતાનાં નિયમ એટલે કે કાયદા હોય છે. આ નિયમ વિધાર્થીઓને અનુશાસન શીખવવાની સાથે નૈતિક શિક્ષણ આપવા માટે પણ બનાવવામાં આવે છે.
અમેરિકાનાં કેંટકીની કેટલીક શાળામાં યુવતીઓની ડ્રેસથી કોલર બોન ન દેખાવી જોઈએ. તેવી ટાઈ યોગ્ય રીતે પહેરવાની હોય છે.
ગળે લગાવવા પર બેન..
વિશ્ચની ધણી શાળામાં અલગ અલગ નિયમ છે. કોરોના કાળ દરમિયાન વિશ્ચભરની શાળાઓ બંધ રહી. કોવિડની સ્થિતિઓ સામાન્ય થયા બાદ સોશિયલ ડિસ્ટેન્સિંગના નામ પર બાળકોને હાઈ ફાઈવ આપવા અને ગળે મળવા પર બેન છે.
https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo
કલાસ રુમમાં પડદો..
તાલિબાનનુઓ અફધાનિસ્તાનમાં રાજ શરુ થઈ ગયું છે. ન્યુઝ એજન્સી રોયટસઁ પ્રમાણે સેન્સનરશિપના સમયમાં એજયુકેશન સિસ્ટમ પર અસર પડી છે. હાલમાં જયાં વ્યવસ્થા નથી ત્યાં કલાસમાં પદડો રાખી કામ ચલાવવમાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.