શું આપ શરીર પર રહેલાં ખીલથી છુટકારો મેળવવા માંગતા હોય તો, આ રીતનો ઉપયોગ કરો…

આપણે મોટાભાગે ચહેરા પરના ખીલ ની ચિંતા કરતાં રહીએ છીએ. પરંતુ તમે બધાએ જાણવું જ જોઈએ કે માત્ર ચહેરા પર નથી થતા પરંતુ તે તમામ શરીરના અંગો અન્ય ભાગો ખાસ કરીને પીઠ છાતી અને ખંભા વગેરે પર પણ થઈ શકે છે.

શરીર પર ખીલ થવાનાં કારણો..
ચેહરાની જેમ શરીર પર ખીલ નું પણ આ જ કારણ છે. જેમાં ઓવરએક્ટીવ ઓઇલ ગ્રંથિઓ, મૃત ત્વચા, કોષો બેક્ટેરિયા વગેરે. ત્યાં ખીલ વિકસે છે. ધ્યાનમાં રાખો કે ચહેરાની જેમ શરીરનાં ઉપરનાં ભાગમાં ધણી સેસેસીયસ ગ્રંથીઓ છે. જે કુદરતી શરીરનું તેલ બનાવે છે જેને સીબમ કહેવાય છે.

શરીરના ખીલથી છુટકારો મેળવવા માટે સવારે શું કરવું?
1-ઠંડા પાણીથી સ્નાન કરો.
2- અઠવાડિયામાં ત્રણ વખત સેલિસિલિક એસિડથી શરીરને સાફ કરો.
3-હાથની મદદથી શરીરને ટુવાલથી થોડું સુકાવો.
4-શરીર પર નોન-કોમેડોજેનિક મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો.

શરીરના ખીલથી છુટકારો મેળવવા માટે રાતે શું કરવું?
1-રાત્રે પણ ઠંડા પાણીથી સ્નાન કરો.
2-હળવા ક્લીન્ઝરથી શરીરને સાફ કરો.
3-ટુવાલ વડે હળવા હાથની મદદથી શરીરને સુકાવો.
4-શરીર પર લાઇટ અને રેટિનોઇડ મોઇશ્ચરાઇઝર લગાવો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.