અરે બાપ રે.. 40 વર્ષ અમદાવાદીએ તો અમેરિકનોને લગાવ્યો ચૂનો પછી થયું….

દેશ અને દુનિયામાં અવાર-નવાર દગાખોરી ના બનાવો બનતા હોય છે. આવો જ એક કિસ્સો અમેરિકામાં સામે આવ્યો છે. અહીં ૪૦૦૦ થી વધારે લોકો સાથે એક કરોડ ડોલરની છેતરપિંડી કરવામાં આવી છે. આ કિસ્સો અમેરિકાની કોર્ટમાં પહોંચ્યો છે. આ કેસમાં કુલ ૬ આરોપી છે. જેમાંનો એક આરોપી ગુજરાતનો અમદાવાદનો ૪૦ વર્ષીય શહેઝાદ ખાન હોવાનું સામે આવ્યું છે. ગુનાખોરી માટે તેને ૨૨.વર્ષની જેલની સજા આપવામાં આવી છે.

ઘટનાની વિગત એવી છે કે કુલ છ આરોપીમાં નો એક પઠાણ છે. પઠાણ અમદાવાદમાં કોલ સેન્ટર ચલાવી રહ્યો હતો. આ કોલ સેન્ટરમાંથી ઓટોમેટેડ રોબોકોલ્સ ની મદદથી અમેરિકામાં ફોન કરવામાં આવતો હતો. આ રીતની મદદથી ત્યાંના નાગરિકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. મળતી માહિતી અનુસાર પહેલા તો ફોન પર સંપર્ક કરવામાં આવતો અને પછી પઠાણ અને તેના અન્ય સાથીઓ ત્યાંના નાગરિકોને કેસ અને ઇલેક્ટ્રોનિક માધ્યમની મદદથી રૂપિયા ટ્રાન્સફર કરવાની લાલચ આપીને પોતાની જાળમાં ફસાયા હતા.

જો તમને પણ કોઈપણ પ્રકારના કોલ સેન્ટર થી રોકાણ કરવા માટે ફોન આવે તો તમારે એલર્ટ રહેવાની જરૂર છે. આ ફ્રોડ કોલ હોઈ શકે છે. અને શક્ય છે કે તમારા પૈસા તેમાં ફસાઈ જાય તમામ પ્રકારની લોભામણી જાહેરાતો ને લઈને આવતા કોઈથી આપે સચેત રહેવાની ખાસ જરૂર છે. તેથી ઉપરની ઘટના કેવી બાબતનો સ્વીકાર ન બની શકો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.