મંગળવારે મધરાત્રે ભારે ગાજવીજ થી શહેરીજનોએ નિહાળી “બરસાત કી રાત”.રાજકોટમાં મોસમનો કુલ ૫૨ ઈંચ વરસાદ પડ્યો છે.
રાજકોટમાં ગત રાતે વરસેલા ભારે વરસાદ છે આખું પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. ૭૨ વર્ષનો રેકોર્ડ તૂટ્યો ને આરે છે. રાત અને સાંજ સુધીમાં છ ઇંચ વરસાદ વરસી જતા શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.બપોરના ૧ વાગે ફરી ધોધમાર વરસાદ પડતા લોકોની અવર જવરના કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં હતાં.
https://www.youtube.com/watch?v=2tDvh5jaMn0
ભારે વરસાદને કારણે ફાયર બિગ્રેડ સ્ટાફ ની રજા રદ કરી સ્ટેન્ડ-ટુ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. ચારેકોર પાણી ભરાઇ ગયા હતા. ૬ ઇંચ વરસાદ થી રાજકોટનો ૭૨ વર્ષનો રેકોર્ડ તૂટે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. ૨૦૧૯ માં સૌથી વધુ ૬૦ ઇંચ વરસાદ વરસ્યો હતો. વધુ ૦૮ ઈંચ વરસાદ વધશે એટલે નવો રેકોર્ડ સ્થાપિત થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.