તમારી લંબાઈનાં પ્રમાણે તમારુ વજન કેટલું હોવું જોઈએ..આટલું જાણીને ડાયેટ લેશો..

જો તમને લાગે છે કે તમારું વજન વધારે છે. કદાચ એવું પણ ન હોય. જો કે તમારી ઊંચાઈ ના હિસાબે તમારું વજન હોવું જોઈએ. ત્યારે જાણી લો કેટલી ઊંચાઇ હોય તો કેટલું વજન સ્વાસ્થ્ય વ્યક્તિ માટે જરૂરી છે. આજ કાલ લોકો પોતાનાં વધતા વજનથી પરેશાન હોય છે. અને તેને ઓછું કરવા કે કંટ્રોલ કરવા માટે અલગ અલગ ડાયેટ ફોલો કરવા લાગે છે.

લંબાઈ મુજબ વજનનું ગણિત:
– 4 ફૂટ 10 ઈંચ લંબાઈવાળા વ્યક્તિનું સામાન્ય વજન 41થી 52 કિલોગ્રામ હોવું જોઈએ.
– 5 ફૂટ લંબાઈવાળા વ્યક્તિનું સામાન્ય વજન 44થી 55.7 કિલોગ્રામ હોવું જોઈએ.
– 5 ફૂટ 2 ઈંચ લાંબા વ્યક્તિનું વજન 49થી 63 કિલોગ્રામ હોવું જોઈએ.
– 5 ફૂટ 4 ઈંચ લાંબા વ્યક્તિનું વજન 49થી 63 કિલોગ્રામની વચ્ચે હોવું જોઈએ.
– 5 ફૂટ 6 ઈંચ લંબાઈવાળા વ્યક્તિનું વજન 53થી 67 કિલોગ્રામ હોવું જોઈએ.
– 5 ફૂટ 8 ઈંચ લંબાઈવાળા વ્યક્તિનું વજન 56થી 71 કિલોગ્રામ હોવું જોઈએ.
– 5 ફૂટ 10 ઈંચ લંબાઈવાળા વ્યક્તિનું વજન 59થી 75 કિલોગ્રામની વચ્ચે હોવું જોઈએ.
– 6 ફૂટ લાંબા વ્યક્તિનું સામાન્ય વજન 63થી 80 કિલોગ્રામની વચ્ચે હોવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.