કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ ગુજરાતની મુલાકાતે ત્યારે શુક્રવારે પાનસરમાં ગૃહમંત્રી અમીત શાહ સૂચક નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું 2024 માં પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીજી ચૂંટાશે.
પાનસર માં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે સૂચક નિવેદન આપ્યું હતો. અમિત શાહ સભા દરમિયાન કહ્યું કે, નરેન્દ્ર મોદીના સાર્વજનિક જીવનમાં સત્તા સંભાળ્યાના ૨૦ વર્ષ પૂર્ણ થયા છે. આખી દુનિયામાં કોઈ નેતા એવા નથી. જેણે ૨૦ વર્ષ સુધી એકધારી ચૂંટણી જીતી હોય. ૨૦ વર્ષ સુધી એકધારા લોકોની સેવા કરતા હોય.
https://www.youtube.com/watch?v=glUFBm2asXc
૨૦૨૪માં પણ પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી જ ચૂંટાશે : અમિત શાહ..
અમિત શાહે કહ્યું કે ,ત્યાં વ્યવસ્થા નથી ત્યાં જ છૂટકો નથી, જે બેસી જાય તે બેસી જાય. પણ જયાં બદલવા માટે વ્યવસ્થા છે ત્યાં એક પણ એવો દેશ નથી કે કોઈ એટલી લાંબી સેવા કરી હોય. ૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ સત્તા સંભાળી હતી .આજે ૭ ઓક્ટોબર ૨૦૨૧એ પી.એમ છે. ૨૦૨૪એ જ ચૂંટાશે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.