ગુજરાતને મળ્યાં નવા ચીફ જસ્ટિસ, જાણો કોની થઈ છે નિમણૂંક..

ગુજરાતનાં નવા ચીફ જસ્ટિસ..

જસ્ટિસ વિક્રમનાથ સુપ્રીમ કોર્ટેનાં જજ બન્યા બાદ ખાલી પડ્યું હતું પદ.

ગુજરાત હાઇકોર્ટ ના નવા ચીફ જસ્ટિસના નામની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતના નવા ચીફ જસ્ટિસ તરીકે અરવિંદકુમાર ની વરણી કરી દેવામાં આવી છે. હાલ કર્ણાટક હાઈકોર્ટના જજ તરીકે કામ કરી રહ્યા છે. જે હવે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ નો કાર્યભાર સંભાળશે.

https://www.youtube.com/watch?v=KeG5KCdSiXs

જસ્ટિસ વિક્રમનાથ સુપ્રીમ કોર્ટેનાં જજ બન્યા બાદ ખાલી પડ્યું હતું પદ..

રાષ્ટ્રપતિ રામનાથ કોવિડ ૯ જજોની સુપ્રીમ કોર્ટમાં મંજૂરી આપી દીધી હતી. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ સુપ્રીમ કોર્ટ કોલેજીયન જસ્ટિસ એ.એસ ઓકાર, વિક્રમ કે.કે માહેશ્વરી, જસ્ટિસ હિમા કોહલી,જસ્ટિસ બી.વી નાગરત્ના , સીટી રવિકુમાર જસ્ટિસ એમ.એમ.સુંદરેશ,જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને વકીલ પીએસ નરસિંહ સુપ્રીમ કોર્ટેમાં જજ તરીકે નિયુક્ત થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.