શું તમે કોઈ સારા ધંધો શરુ કરવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો ? તો અમે તમને એક ઉમદા વિકલ્પ લઈને આવ્યાં છે. એક એવો બિઝનેસ છે જેના દ્વારા તમે પર કમાણી કરી શકો છો. તમે સરકારી કંપનીઓની ફ્રેન્ચાઇઝી તમારો પોતાનો બિઝનેસ શરૂ કરી શકો છો. તમારા બિઝનેસ માં રોકાણ કરવાની જરૂર નથી અને તમને તગડો નફો મળે છે. અને તેમાં નુકસાનીની શક્યતા નહિવત છે.
છે આધાર કાર્ડની ફ્રેન્ચાઇઝી..
આજકાલ દેશમાં વસતાં લોકો માટે આધાર કાર્ડ એક મહત્વનું ડોકયુમેન્ટ બની છે. તમે લઈ શકો છો આધાર કાર્ડની ફ્રેન્ચાઇઝી. જો તમે આ ફ્રેન્ચાઇઝી લેવા માંગતાં હોવ તો તમારે UIDAI દ્નારા આયોજિત પરીક્ષા પાસ કરવી પડશે. આ પછી સર્વિસ સેન્ટર ખોલવા માટે લાયસન્સ આપવામાં આવે છે.
એકવાર પરીક્ષા પાસ કરી લો, પછી તમારે આધાર એનરોલમેન્ટ નંબર અને બાયોમેટ્રિક વેરિફિકેશન કરવું પડશે. આ પછી, કોમન સર્વિસ સેન્ટરમાંથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
https://www.youtube.com/watch?v=qaO5fKh_WOs
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.