તમારા ચહેરા પર આ વસ્તુથી કરો મસાજ , દૂર થશે સમસ્યા..

તમે એક ખાસ વસ્તુથી ચહેરા(FACE) પર મસાજ(MASSAGE) કરો. તમે ધરમાં(HOME) હાજર બે વસ્તુને ભેગી કરી હોમમેડ ફેસ સ્ક્રબ(HOMEMEAD FACE SCRUD) તૈયાર કરી શકો છો.

ટામેટા અને ગ્રીન ટીથી કેવી રીતે બનાવવું ધરેલ ફેસ સ્ક્રબ..

આ વસ્તુની પડશે જરૂરત.
૧ મધ્યમ આકારનું ટામેટું.
૧ ગ્રીન ટીની બેગ.
૧ ચમચી ઓલિવ ઓઇલ.

https://www.youtube.com/watch?v=bLkaA-APbXg

કેવી રીતે ઉપયોગ કરવો સ્ક્રબ.

  1. સૌપ્રથમ તમારા ચહેરાને પાણીથી સાફ કરો.
  2. આ પછી , હોમ મેડ સ્ક્રબનાં મિશ્રણથી ચહેરા અને ગરદનને સારી રીતે મસાજ કરો.
  3. તમારે સકયુઁલર મોશનમાં માલિશ કરવી પડશે.
  4. મસાજ કર્યા પછી , પેસ્ટને ત્વચા પર લગભગ ૧૦ મિનિટ સુધી રહેવા દો.
  5. જયારે પેસ્ટ સુકાઈ જાય , ત્યારે ચહેરાને ગરમ પાણીથી ધોઈ લો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.