મોંધવારીએ લોકોનાં હાલ બેહાલ કરી નાંખ્યા. ,આજે ફરી પેટ્રોલ અને ડીઝલમાં વધારો..

આજે પેટ્રોલ(PETROL) ડીઝલનાં(DIESEL) ભાવમાં ફરી ભડકો થયો હતો. રોજ વધતાં ભાવનાં(PRICE) કારણે સામાન્ય લોકોનું જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. વાહન ચાલકોને(DIRIVERS) મોંધવારીનો(EXPENSIVE) સામનો કરવો પડ્યો હતો. આજે પણ પેટ્રોલનાં ભાવમાં ૩૪ પૈસાનો અને ડીઝલમાં ૩૮ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.

આમ તો મોટાભાગનાં શહેરોમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવ આસમાને જઈ રહ્યાં છે. જેને કારણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં પણ ભાવ વધારો થઈ રહ્યો છે. એવું કહી શકાય છે પ્રજાને મોંધવારીનો બેવડો માર સહન કરવો પડી રહયો છે. સુરતમાં પેટ્રોલનાં ભાવ ૧૦૨.૨૭ રુપિયા થયો છે અને ડીઝલનો ભાવ ૧૦૧.૬૨ રુપિયા સુધી પહોંચી ગયો છે.

મોંધવારીનો માર પ્રજા થઈ હેરાન..

https://www.youtube.com/watch?v=KgQAcGXBKZM

હકીકતમાં સરકારે ૩૦ સપ્ટેમ્બરે નેચરલ ગેસ એટલે કે ડોમેસ્ટિક ગેસની કિંમતમાં ૬૨ ટકાનાં ધરખમ વધારાની જાહેરાત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.