રહસ્યમય તળાવ ,જેનું પાણી પીવે તે આજ સુધી કોઈ જીવતું બચ્યું નથી..

કેટલાંક રહસ્યો એવાં છે જે આજ દિન સુધી વણઉકેલાયેલું છે. અહીં એવા અનેક પર્વતો અને નદીઓ(RIVER) છે. જેનાં વિશે આપણે જાણીને દંગ રહી જાય છે.આજે અમે તમને એક તળાવ(LAKE) વિશે જણાવવા જઈ રહયાં છીએ.

અમે દક્ષિણ આફ્રિકામાં (SOUTH ADRICA) સ્થિત ફન્દુજી તળાવ (FUNDUZI LAKE) વિશે વાત કરી રહ્યાં છીએ. સ્થાનિક લોકો અનુસાર , દંતકથા એવી છે કે આ સ્થળેથી પ્રાચીન કાળમાં એક કોઢ ધરાવતા વ્યક્તિ જે લાંબી મુસાફરી કરી આવ્યો હતો. તેને લોકો દ્નારા ભોજન અને આશ્રય આપવામાં આવ્યો ન હતો. તે વ્યક્તિએ લોકોને શ્રાપ આપ્યો અને તળાવમાં પ્રવેશ કર્યો અને પછી ગાયબ થઈ ગયો હતો.

આ રહસ્યોને ઉકેલવાનો પ્રયાસ કરનાર મોતને ભેટયાં.

તળાવ

પાણીનાં રહસ્યને ઉકેલવા માટે ધણાં પ્રયત્નો કરવામાં આવ્યાં હતાં. પરંતુ દરેક વખતે તપાસ કરનારાને હાથ ફકત નિષ્ફળતા જ લાગી. ૧૯૪૬માં એન્ડી લેવિન નામનો વ્યક્તિ તળાવનાં પાણી વિશેનું સત્ય જાણવા અહીઓ આવ્યો હતો. તેણે થોડું પાણી લીધું અને અમુક છોડ લઈને ચાલ્યો ગયો. પછી તે રસ્તો ભટકી ગયો. અને બાદમાં તે મોતને ભેટયો હતો.

કેટલાંક લોકો માને છે કે આ તળાવનાં પાણીમાં કેટલાંક ખતરનાક ઝેરી ગેસ ભળેલાં હોઈ શકે છે. પરંતુ આના કોઈ પુરાવા મળ્યાં નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.