પેટ્રોલ ડિઝલમાં આજે પણ ભડકો ,જાણો, અમદાવાદમાં કેટલે પહોંચ્યું

દિવાળી (DIWALI) નજીક છે અને બીજી તરફ ઇંધણના ભાવ (FUEL PRICES) આસમાને પહોંચી ગયા છે. જેના કારણે શાકભાજીથી (VEGETABLES) લઈને તમામ ચીજવસ્તુઓ મોંઘી થઈ છે. જેના કારણે આ વર્ષે દિવાળીની ચમક ઝાંખી થશે.

અમદાવાદમાં ૧૦૪ને પાર પેટ્રોલ.

પેટ્રોલ-ડીઝલના ભાવ ની વાત કરીએ તો આજે પેટ્રોલ ૩૪ પૈસા અને બીજા પણ ૩૮ પૈસા મોંઘું થયું છે. જેને કારણે અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર ૧૦૪.૫૮ એ પહોંચી છે.જયારે ડીઝલની કિંમત ૧૦૪.૧૯ રુપિયા પ્રતિ લિટરે પહોંચી ગઈ છે.

જાણો અન્ય શહેરોની સ્થિતિ.

https://www.youtube.com/watch?v=cPIpyDoft0A

આ જ પરિસ્થિતિ અન્ય શહેરોમાં પણ છે. સુરત , વડોદરા , રાજકોટ ગાંધીનગર , જામનગરમાં પેટ્રોલ ૧૦૪ રૂપિયા ને પાર થઈ ચૂક્યું છે. આ તરફ ભાવનગરમાં સૌથી મોંઘું પેટ્રોલ અને ડીઝલ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.