ભાજપનાં સાસંદને મળી જાનથી મારી નાંખવાની ધમકી પછી શું કીધું ધમકીખોરે

ભારતીય જનતા પાર્ટીના (BHARATIYA JANATA PARTY) સાંસદ (MP) અને પૂર્વ ક્રિકેટર (CRICKTER) ગૌતમ ગંભીરને (GAUTAM GAMBHAIR) જાનથી મારી (DEATH THREATS) નાખવાની ધમકી મળી છે ગૌતમ ગંભીરને દિલ્હી પોલીસમાં (DELHI POLICE) ફરિયાદ નોંધાવી છે.

આરોપ લગાવ્યો છે કે ,ISIS કાશ્મીરે મારી નાંખવીની ધમકી આપી છે. મળતી માહિતી અનુસાર દિલ્હી પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે. ડીસીપી સેન્ટ્રલ શ્ચેતા ચૌહાણ નું કહેવું છે કે ,ગૌતમ ગંભીરનાં ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગૌતમ ગંભીરે મોડી રાતે આ ફરિયાદ નોંધાવી હતી.

એવો આરોપ લગાવતા કહ્યું કે , આઈએસઆઈએસ કશ્મીરની તરફથી ફોન અને ઇમેલ ની મદદથી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આપને જણાવી દઇએ કે , ગૌતમ ગંભીર રાજધાની દિલ્હીની પૂર્વ દિલ્હી લોકસભા ની સીટ પરથી સાંસદ છે. પૂર્વમાં તે ભારતના માટે ક્રિકેટ મેચ રમી ચૂકયાં છે. જે થોડા સમય પહેલાં તેઓ રાજનીતિ શરૂ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.