મોડી રાત્રે કચ્છના (KUTCH) નખત્રાણામાં (NAKHTRANA) અચાનક મામલો બિચક્યો હતો. નખત્રાણા કોટડા મા બે જૂથ વચ્ચે અથડામણ (COLLISION) બાદ વાહનોને (FIREFIGHTER) આગચંપી કરતા તંગદિલી સર્જાઈ હતી. ધટનાને પગલે રેન્જ આઇજી (IG) અને એસપી (SP) સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર નખત્રાણા કોટડામાં બાઈક મુદ્દે યુવક પર હુમલો થયો હતો. તેના રિએક્શન રૂપિયા બે જૂથ બાખડ્યા હતા એક જૂથના ટોળાએ જડોદરમાં કેટલા વાહનો અને કેબિનોને આગચંપી કરી હતી.
જેને કારણે તંગદીલી સર્જાઈ હતી હુમલા બાદ આગ ચંપી કરાતા વિવાદ વધ્યો હતો. જેથી સ્થાનિક પોલીસ તરત જ દોડી આવી હતી. આ પગલે રેન્જ આઇજી અને એસપી સહિતનાં અધિકારીઓ અડધી રાત્રે ધટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે મામલો થાળે પડી SRPના જવાનોને પણ સ્થળ પર તૈનાત કરાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.