જાણો આજનો દિવસ કેવો રહેશે તમારા માટે..

મેષ
તબીયત બાબતે કાળજી રાખવી અને
કામકાજમાં સાવધાની રાખવી
પારિવારિક જવાબદારીમાં વધારો થશે
વિઘ્નસંતોષીઓ કામમાં નુક્સાન કરશે

વૃષભ
આવકના પ્રમાણમા ખર્ચાઓ વધશે
કોઇપણ કામમાં અટવાયેલા રહેશો
ધંધાકિય બાબતોમાં નવી તકો મળશે અને
માનસિક શાંતિ જણાશે અને આનંદમાં રહેશો

મિથુન
મહેનતનુ સારુ ફળ મળશે
મનોકામના પૂર્તિ માટે સમય સારો છે
અને કોઇપણ રોકાણમાં શાંતિ રાખવી
જીવનસાથી અને સંતાનોનો ભરપુર સહયોગ મળશે

કર્ક
વડીલો દ્વારા આશિર્વાદ મળશે
નજીકના સબંધીથી સહયોગ મળશે તેમજ
ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે
નવુ કામ કરવાના યોગ સારા બને છે

સિંહ
ભાગ્યોદય માટે ઉજળી તકો મળશે
ઉતાવળ કરશો તો નુક્સાન થશે તથા
સંતાનો સાથે મતભેદ રહેશે
મુસાફરીના યોગો બને છે

કન્યા
આપની શીથીલતા નુક્સાન કરાવશે
રોકાણમાં કાળજી રાખી કામ કરવુ
સ્નેહીજનોના આશિર્વાદથી કામ સુધરશે અને
કામકાજમાં મહેનત વધુ રહેશે

તુલા
ભાગીદારીવાળા કામથી લાભ થશે
વેપારીઓ સાથેના સબંધોથી લાભ થશે
વહેવારના કામમાં ચોખ્ખુ રહેવુ અને
લેવડ દેવડમા કાળજીથી કામ લેવુ

વૃશ્ચિક
શેરબજારમાં સારા લાભની સંભાવના છે
વ્યવસાયમાં નવી તકો મળે તો લાભ થાય
ધંધાકિય પ્રવાસના યોગ બને છે
પરિવારમાં તનાવ કે માનસિક અશાંતિ રહે.

ધન
વ્યવસાયમાં નવા અવસર મળશે
સમય આપને અનુકુળ બનશે
કામકાજની કદર થશે અને
શત્રુપક્ષથી સાવધાની રાખવી

મકર
જીવનસાથીના સબંધોને મધુર બનાવો
નાના મોટા પ્રવાસથી સંભાવના છે
ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો
કોઇ શુભ સમાચાર મળે.

કુંભ
પસંદગીના કામમા આનંદ મળશે
પરિવારજનોથી ઉત્તમ લાભ થશે
નોકરીયાતને કાર્યોમાં સહયોગ મળશે
માનસિક શાંતિનો અનુભવ થાય.

મીન
ધનનુ સારુ સુખ મળશે
પરિવારમાં તનાવ રહેશે
નાનામોટા રોકાણમાં લાભ થશે
માલ મિલકતને લગતા કામમાં ફાયદો થાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.