મેષ: નોકરી-ધંધામાં સંભાળવવું, અયોગ્ય ખર્ચ વધે, ગૃહજીવનમાં ક્લેશ ન થાય તેનું ધ્યાન રાખવું.
વૃષભ: કામકાજમાં નવી તકો સાંપડે, નાણાકીય મદદ મળી રહે, પ્રવાસ-મુસાફરી ના યોગ બની શકે.
મિથુન: પ્રતિકુળ પરિસ્થિતિ બને, મહેનત કરવા છતા યોગ્ય ફળ ન મળે, વાદ-વિવાદ ન થાય તે સાચવવું.
કર્ક: સમસ્યાઓનું નિરાકરણ થાય, ખર્ચ કરતા આવક વધે અને પ્રવાસ મુસાફરી ફળે, આરોગ્ય સાચવવું.
કન્યા: સાનુકુળ તક મળે, આર્થિક ચિંતા દૂર થાય, તબિયતમાં સુધારો આવે, માન-પ્રતિષ્ઠામાં વધારો થાય.
તુલા: આપના કામકાજને આગળ વધારી શકો, નાણાકીય તકલીફો આવે.
વૃશ્વિક: ચિંતાના વાદળ રહે, તબિયત સુધરે, ખર્ચ કરતા આવક ઓછી રહે, સ્નેહીઓથી સાથે મુલાકાત રહે.
ધન: કાર્યમાં સફળતા સાંપડે, પરિવર્તન આવે, પારિવારિક સમસ્યાઓનો હલ મળે.
મકર: કરેલા પ્રયત્નો સાર્થક બને, પ્રગતિકારક યોગ બને છે, ગૃહજીવનમાં મનમેળ થાય.
કુંભ: કૌટુંબિક કાર્ય થાય, સ્નેહીથી મિલન થાય, નોકરી-વ્યાપાર અંગેની ચિંતા રહે.
મીન: આરોગ્ય સાચવવું,અને વાદ-વિવાદથી દૂર રહેવું, આર્થિક પ્રગતિના યોગ બને છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.