મેષ: આરોગ્ય સાચવવું,ખર્ચ વધતા ચિંતાના વાદળો ઘેરાય તેમજ અજાણ્યા ડરનો સામનો કરવો પડે.
વૃષભ: પ્રવાસ, પર્યટન સફળ બને, નાણાકીય પ્રશ્નોના હલ આવે અને સંજોગો સુધરતા જણાય.
મિથુન: આપના જીવનના મુશ્કેલ પ્રશ્નોના હલ આવે અને ખર્ચાઓ પર કાબુ રાખવો, આરોગ્ય સાચવવું.
કર્ક: આપની તબિયત સંભાળવાની જરૂર છે, નાણાભીડ ખર્ચ વધારે જણાય, વિઘ્ન જણાય.
.
સિંહ: તબિયતની ચિંતા દૂર થાય, અને અજાણ શત્રુનો ભય રહે, ખર્ચ પર અંકુશ રાખવો.
કન્યા: મકાન, વાહન ખરીદવાના યોગ બને તેમજ અગત્યના કામકાજ પ્રતિકારકતા મળે, આરોગ્ય સાચવવું.
તુલા: ભાગ્યનો સાથ મળતો જણાય, પ્રવાસ મજાનો બને, સ્વજનની મદદ મળે.
વૃશ્વિક: કૌટુંબિક કાર્ય થઇ શકે, આવક વૃદ્વિની તક મળે, દાંત, કાન, આખંના રોગથી સાચવવુ
ધન: ગૃહજીવનમાં સુખાકારી રહે, પ્રયત્નો સફળ બને, મિલન મુલાકાત સફળ બને..
મકર: નોકરી-ધંધા વેપારમાં સમય સારો અને માનસિક શાંતિ રહે, સ્વાસ્થ્ય સારું રહે.
કુંભ: પ્રિયજનથી વાદ-વિવાદ ટાળવો, લાભદાયી તકો મળે, સ્વાસ્થ્યની કાળજી રાખવી.
મીન: ભાગ્યનો સાથ મળતો જણાય, પ્રવાસ સુખદ રહે અને સ્નેહીજનોથી મદદ મળે, સ્વાસ્થ્યની કાળજી રાખવી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.