ધર્મ જ્યોતિષ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ??

મેષ: વડીલ કે મિત્રની મદદથી સમસ્યાઓનું નિરાકરણ મેળવી શકાય તેમજ નાણા ભીડ વધે, તબિયત સાચવવી.

વૃષભ: અગત્યના પ્રશ્નોનું નિરાકરણ આવે અને લાભની તકો સાંપડે, મિલન-મુલાકાતનું આયોજન બને.

મિથુન: પ્રયત્નોનું મીઠું ફળ મળે, કૌટુંબિક સહયોગ મળે અને તબિયતમાં સુધારો આવે.

કર્ક: આપની દરેક ઇચ્છાઓ પૂર્ણ થતી જણાય, સ્નેહી-સ્વજનથી વાદ-વિવાદ ટાળવો, ખર્ચની ચિંતા વધે.

સિંહ: કાર્યલક્ષી આશાવાદી વલણ બને, કૌટુંબિક પ્રશ્નહિત થાય, વડિલોની મદદ યોગ્ય સમયે મળી રહે.

કન્યા: આપના કાર્યોમાં આવતા અંતરાયો દૂર થાય, સફળતના દરવાજા ખૂલી જાય અને તબિયત સાચવવી.

તુલા: ગુંચવાયેલા પ્રશ્નોના હલ આવે, ઘરમાં કંકાસ કે વાદ-વિવાદથી સાચવવું, પ્રવાસના યોગ બને.

વૃશ્વિક: ખર્ચ ખરીદી પર કાબુ રાખવો, સ્નેહીથી સંવાદ સર્જાય અને ખર્ચ અંગે વિચાર કરવો.

ધન: નસીબના ભરોસા પર ન રહેવું, પુરુષાર્થ દ્વારા આગળ આવી શકાય એમ ધારીને ચાલવું તેમજ નવી તકો સાંપડે.

મકર: કોઇપણ કાર્યક્ષત્રમાં આશાવાદી વલણ રાખવું, સંજોગો સાથ આપતા જણાય, સ્નેહી-સ્વજનથી મુલાકાત થાય.

કુંભ: ધીરજની કસોટી થતી જણાય, ગૃહજીવનમાં મીઠાશ વધે, લોભ-લાલચમાં પડવું નહીં અને ખર્ચ વધે.

મીન: વેપાર-ધંધામાં અપેક્ષા કરતા ઓછું આવક દેખાય, પ્રતિસ્પર્ધીઓથી સાવધાન રહેવું અને કૌટુંબિક પ્રશ્નો વધે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.