મેષ: આશાવાદી બનશો, કાર્યક્ષેત્રની નવી રાહ ખુલશે અને સામાજિક કાર્ય પરત્ત્વે સાનુકુળતા સર્જાય.
વૃષભ: ખર્ચ-ખરીદી પર કાબુ રાખવો, નાણા ભીડનો અનુભવ થાય, મિત્રમી મદદ મળે તેમજ અગત્યના પ્રશ્નો હલ થશે.
મિથુન: મનોકામના પૂર્ણ કરવાનો સંજોગ બને, કૌટુંબિક સહયોગ રહે, તબિયતમાં સુધારો આવે અને ખર્ચમાં કાબુ રાખવો.
કર્ક: સામાજિક અથવા વ્યવસાયિક ક્ષેત્રમાં મુશ્કેલીઓ વધતી જણાય, આરોગ્ય સાચવજો અને સાનુકુળતા સર્જાય.
સિંહ: ધંધામાં પ્રગતિ થાય, પતિ-પત્ની વચ્ચે મનમુટાવ દૂર થાય તેમજ સ્વાસ્થ્યની કાળજી રાખવી.
કન્યા: ગૃહજીવનમાં સ્વજન-સગા વગેરે અગે સંબંધોમાં સુધારો આવે અને આરોગ્યની ચિંતા દૂર થાય.
તુલા: મકાન-સંપત્તિ વાહન અંગે રાહત રહે, ગૃહજીવનમાં દાંમપત્ય જીવન સારું રહેશે તેમજ આરોગ્યની કાળજી લેવી.
વૃશ્વિક: આર્થિક ચિંતા હળવી બને, આરોગ્ય સુધરે, આવકની નવી તકો મળે.
ધન: કાર્યક્ષેત્રના પ્રયત્નો ફળદાયી બને, સ્નેહી-સ્વજનથી મિલન અને લાભની તક ઉભી થાય.
મકર: આવક કરતા જાવક વધે, તબિયત સાચવવી, ગૃહ ક્લેશ-વાદ,વિવાદ ન થાય તે સાચવવું.
કુંભ: મહત્ત્વના કામકાજ સફળ બને, મકાન-વાહન ખરીદવાના યોગ બને, ચિંતા દૂર થાય.
મીન: અગત્યના કામમાં પ્રગતિ થાય, મિત્રોથી લાભ થાય, પ્રવાસનું પણ આયોજન થાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.