ધર્મજ્યોતિષ:જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ???

મેષ: નોકરી-ધંધામાં મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ મળી શકે, તેમજ તબિયત નરમ ગરમ રહે, સ્વજનથી મનમેળ રહે

વૃષભ: વ્યવસાયિક અને સામાજિક સમસ્યાઓનો ઉકેલ આવતો જણાય, મિત્ર-બંધુઓનો સહકાર સાંપડે.

મિથુન: કાર્યક્ષેત્રમાં સાનુકુળતા જણાય, આપના સપના પૂર્ણ થતા જણાય,અને મિત્ર-સ્નેહીથી મિલન થાય.

કર્ક: આવક કરતા જાવક વધતી જણાય, તબિયત અંગે ખાસ ધ્યાન આપવું,તેમજ આનંદ પ્રસંગે બને.

સિંહ: લાભની આશા નિષ્ફળતામાં પરિણમે અને સંતાન અંગેનો પ્રશ્નો હલ થાય.

કન્યા: ગૃહ જીવનમાં વિખવાદ ઉભો થતો જણાય,અને મનોદશાને શાંતિ અને ધીરજની સ્થિતિમાં રાખવી હિતાવહ છે.

તુલા: નોકરી, મકાન અને વાહનના પ્રસંગો પાર પડશે અને તબિયત નરમ ગરમ રહે, પ્રવાસ ફળે.

વૃશ્વિક: ધીરજથી કરેલા કાર્યોમાં ગતિશિલતા આવે, આર્થિક મૂંઝવણોનો અંત આવે, પ્રેમમાં નિષ્ફળતા મળે.

ધન: પરિવાર સાથે સમય સાનુકુળ બને, આવકની વૃદ્વિ માટેની તકો સાંપડે, તેમજ સ્વાસ્થ્યની કાળજી રાખવી.

મકર: કાર્યક્ષેત્રમાં સફળતા માટે મહેનતની જરૂર ઉભી થાય, ધંધા-વ્યવસાયમાં અગત્યના કામ પાર પડે.

કુંભ: સાવધાનીથી મુશ્કેલીઓમાંથી બચી શકશો,અને સ્વજનથી મનમેળ સાધી શકશો.

મીન: પરિવાર સાથે સમય સાનુકુળ બને તેમજ આવકની વૃદ્વિ માટેની તકો સાંપડી શકશો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.