ધર્મજ્યોતિષ:જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ??

મેષ: આશાવાદી બનશો, કાર્યક્ષેત્રની નવી રાહો ખુલશે અને સામાજિક કાર્ય પરત્વે સાનુકુળતા સર્જાય.

વૃષભ: ખર્ચ-ખરીદી પર કાબુ રાખવો, નાણા ભીડનો અનુભવ થાય અને મિત્રની મદદ મળે, અગત્યના પ્રશ્નોનો હલ આવે.

મિથુન: મનોકામના પૂર્ણ કરવાનો સંજોગ બને, કૌટુંબિક સહયોગ રહે અને તબિયતમાં સુધારો આવે, ખર્ચ પર કાબુ રાખવો.

કર્ક: સામાજિક અથવા વ્યવસાયિક ક્ષેત્રમાં મુશ્કેલીઓ વધતી જણાય તેમજ આરોગ્ય સાચવજો.

સિંહ: ધંધામાં વિકાસ થાય,અને પતિ-પત્ની વચ્ચે મનમુટાવ રહે.

કન્યા: ગૃહજીવનમાં સ્વજન અને સગા વગેરે અંગે સંબંધોમાં સુધારો આવે, આરોગ્યની ચિંતા દૂર થાય.

તુલા: મકાન-સંપત્તિ અંગે રાહત તેમજ આરોગ્ય સાચવવું.

વૃશ્વિક: આર્થિક ચિંતા હળવી બને, આરોગ્ય સુધરે અને આવકની નવી તકો મળે.

ધન: કાર્યક્ષેત્રના પ્રયત્નો ફળદાયી બને, સ્નેહી સ્વજનથી મિલન અને લાભની તક ઉભી થાય.

મકર: આવક કરતા જાવક વઘે, તબિયત સાચવવી અને ગૃહ ક્લેશ વાદ-વિવાદ ન થાય તે ધ્યાન રાખવું.

કુંભ: મહત્ત્વના કામકાજ સફળ બને, મકાન-વાહન ખરીદવાના યોગ બને તેમજ ચિંતા દૂર થાય.

મીન: અગત્યના કામમાં પ્રગતિ થાય, મિત્રોથી લાભ અને પ્રવાસનું આયોજન થાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.