ધર્મજ્યોતિષ:જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ??

મેષ: ગૃહક્લેશ વાદ-વિવાદથી સંભાળવવું અને લાભની તકો ઉભી થાય, કાર્યક્ષેત્રમાં ધીમી પ્રગતિ થાય.

વૃષભ: ધારેલી જગ્યાએથી સફળતા ન મળે,તેમજ આકસ્મિકથી ધનલાભ થાય, આરોગ્ય સાચવવું.

મિથુન: વાદ-વિવાદમાં ન ઉતરવું, આવકનો પ્રશ્ન ટળે અને સ્નેહથી સ્વજનથી મુલાકાત.

કર્ક: ધંધા- વ્યવસાયમાં સફળતા મળે, મિત્રથી મુલાકાત થાય તેમજ કુટુંબીજનોનો પ્રેમ સાંપડે.

સિંહ: માનસિક તણાવ દૂર થાય તેમજ ખર્ચ વધતો જણાય અને આવક ઓછી દેખાય.

કન્યા: આવક કરતા જાવક વધતી જણાય અને નોકરિયાત ને નવી તકો દેખાય, ગૃહ ક્લેશથી ખાસ કાળજી રાખવી.

તુલા: ઉતાવળથી કરેલા કાર્યોમાં સમસ્યા સર્જાઇ શકે છે અને કોઇપણ નિર્ણય ધીરજ રાખીને આયોજન કરવું.

વૃશ્વિક: નોકરી-ધંધામાં પ્રગતિ જણાય તેમજ આશાવાદી વલણથી ધારેલી સફળતા પ્રાપ્ત કરી શકો.

ધન: સ્વાસ્થ્ય અંગે બેદરકારી રાખતા મોટી આફત આવી પડે તેમજ ખાસ ધ્યાન રાખીને કાર્ય કરવું.

મકર: નોકરી-ધંધામાં સફળતા મળે, આવકના પ્રસંગો ઉભા થાય અને સ્વાસ્થ્ય સાચવવું.

કુંભ: કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવતી જણાય અને આવતી મુશ્કેલીનો માર્ગ કાઢી આગળ વધવું હિતાવહ.

મીન: શેર-સટ્ટામાં કરેલું રોકાણ અણધાર્યું ફળ આપે તેમજ આકસ્મિક ધન લાભ થાય, યાત્રાના યોગ બને.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.