ધર્મજ્યોતિષ :જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ??

મેષ: કાર્યક્ષેત્રમાં ભારણ વઘતું જણાય, કાર્યમાં વિઘ્ન નડે અને સ્વાસ્થ્યની કાળજી લેવી.

વૃષભ: સારા કાર્ય દ્વારા મિત્ર અને શત્રુઓથી રાહત મળે તથા સ્નેહીઓથી મિલન થાય, મુલાકાતના યોગ બને.

મિથુન: આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું, સ્વજન અને વડિલની મદદ મળે,તેમજ મકાન-વાહનના યોગ બને.

કર્ક: ચિંતાઓ અને તણાવ દૂર થાય, આશાભર્યા દિવસ રહે,તેમજ સફળતા મળે, આરોગ્ય સાચવવું.

સિંહ: ખર્ચ કરતા આવકમાં હાથ ટુંકો પડે, વાદ-વિવાદથી દૂર રહેવું તેમજ નવી તકો ઉભી થાય.

કન્યા: ગુંચવાયેલી બાબતોનો ઉકેલ મળતો જણાય અને મિત્ર-સ્નેહીઓથી મિલન થાય.

તુલા: ઘણા સંઘર્ષ બાદ તમને કાર્યમાં સફળતા મળતી જણાય,તેમજ જૂની ઉઘરાણીમાં રાહત મળે

વૃશ્વિક: બેચેની દૂર થાય, આવકના સંજોગો ઉભા થાય,અને વાહન-સંપત્તિની બાબતમાં હલ આવે.

ધન: નોકરિયાત વર્ગ હર્ષની લાગણી અનુભવે, નવી આવક ઉભી થાય અને નોકરી-ધંધામાં ઉન્નતીના યોગ.

મકર: કાર્યક્ષેત્રમાં સફળતા મળે, વ્યાપારમાં વૃદ્વિ થાય,તેમજ ગૃહ ક્લેશ ના થાય તે સાચવવું.

કુંભ: કાર્યો પાર પડે,અને પરિવર્તન માટે તૈયાર રહેવું, મુસાફરી કરવી પડે.

મીન: હરિફોથી સાવધ રહેવું, મનોદશા ડામાડોળ થાય તેમજ ચિંતામાં વધારો થાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.