માનવામાં નહિ આવે જાણો ફેનિલને જેલમાં તેના પરિવાર માંથી કોણ મળવા આવ્યું? શું કરી રહ્યો છે તે જેલમાં

સુરત શહેરમાં ખળભળાટ મચાવનાર ગ્રીષ્મા હત્યા કેસમાં પોલીસ આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે ફોરેન્સિક અને ટેકનિકલ પુરાવાઓને વધુ મહત્વ આપી રહી છે. રેન્જ આઈજીએ એમ પણ જણાવ્યું હતું કે ગ્રીષ્માની હત્યાનો વિડીયો પણ સામે આવ્યો હતો અને તે વિડીયો સાથે આરોપીના ફોટાને મેચ કર્યો હતો અને ફેસ રેકગ્નિશન ટેકનોલોજીનો પણ આશરો લીધો હતો તેમજ જે એફએસએલના દૃષ્ટિકોણથી મહત્વની છે.

આઇજી રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું. 21 વર્ષીય યુવતીએ એકતરફી પ્રેમ પ્રકરણમાં પોતાના ઘરે જઈને ગળાના ભાગે ચપ્પુ મારી જાહેરમાં હત્યા કરી હોવાની ઘટનાએ શહેરના લોકોમાં અરેરાટી ફેલાઈ છે અને આવા જઘન્ય કૃત્યને અંજામ આપતા શરમના માહોલ વચ્ચે વિવિધ સંસ્થાઓ અને સમાજના લોકો પણ રસ્તા પર ઉતરી આવ્યા છે.

ગ્રીષ્માને શ્રદ્ધાંજલિ આપવા માટે એક વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી છે અને હત્યારાને ફાંસી આપવાની માંગ કરતી અરજી પોલીસ અધિકારીઓ અને મુખ્યમંત્રીને મોકલવામાં આવી છે તેમજ હત્યારા ફેનિલ ને જેલ ભેગો કરવામાં આવ્યો છે.. ફેનિલ ને આ બાબત નો કોઈ જ અફસોસ નથી હત્યારા ફેનિલ ને હવે જેલ ભેગો કરવામાં આવ્યો છે.

પરંતુ તે જેલ માં બે ટાઇમ ભરપેટ ભોજન કરી રહ્યો છે અને હસી હસી ને બધા પોલીસ કર્મી સાથે વાતો કરી રહ્યો છે તેમજ તેના આ હાવ ભાવ જોઈ ને જાણવા મળે છે કે તેણે કોઈ જ અફસોસ નથી અને જેલ માં ગયા બાદ ફેનિલ ને કોઈ મળવા આવ્યું નથી ફેનિલ એ સગાઓ એ પણ ફેનિલ નો સાથ છોડ્યો છે.. તેના માતા પિતા કે પિતરાઈ ભાઈઓ માંથી પણ કોઈ ફેનિલ ની ખબર પૂછવા આવ્યું નથી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.