જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ અલગ થયા બાદ ભારત સરકારે જાહેર કર્યો દેશનો નવો નકશો

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવાયા બાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ કરી દેવામાં આવ્યા છે અને બંનેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યા છે.

31 ઓક્ટોબરથી નવા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને પુનર્ગઠિત કરાયા બાદ આજે ભારત સરકારે દેશનો નવો નકશો જાહેર કર્યો છે, જેમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ અલગ દર્શાવવામાં આવ્યા છે.

નવા લદ્દાખમાં કારગીલ અને લેહ બે જિલ્લા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.