મુંબઈ એરપોર્ટ પરથી સોમવારે એક આફ્રિકન મહિલાની 56 કરોડની કિંમતના 8 કિલો હેરોઈન સાથે ધરપકડ કરવામાં આવી હતી. અને જેમાં મહિલા પાસે સફેદ પાવડર મળી આવ્યો હતો, તપાસમાં તે હેરોઈન હોવાનું બહાર આવ્યું હતું.અને નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, 1985 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.