મેષ: ધારેલું કાર્ય ફળે, દરેક પ્રશ્નોના હલ આવતા જણાય અને ખર્ચમાં વધારો થાય.
વૃષભ: સંજોગો સાનુકુળ ના બને તો તમે પરિસ્થિતિને સાનુકુળ બની જજો અને આરોગ્યની કાળજી લેવી.
મિથુન: ધારેલા કામોમાં અવરોધો આવે, ખર્ચના પ્રસંગો બને અને સગા-સ્નેહીથી મિલન થાય.
કર્ક: સામાજિક પ્રવૃત્તિમાં સાનુકુળતા મળે, તમારા વિરોધીઓ પાછા પડે અને આરોગ્યની કાળજી લેવી.
સિંહ: આનંદનો અનુભવ થાય, પરિસ્થિતિ સાનુકુળ બને,અને આરોગ્યનું ધ્યાન રાખવું.
કન્યા: ખર્ચ પર કાબુ જરૂરી છે અને મિત્રથી મિલન થાય, આરોગ્ય સારું રહે.
તુલા: કૌટુંબિક પ્રશ્નો હલ થતા જણાય તેમજ માનસિક રીતે શાંતિ મેળવી શકશો.
વૃશ્વિક: સર્જનાત્મકતા વધે,અને કૌટુંબિક પ્રશ્નોમાં રાહત મળે, ખર્ચ વધે.
ધન: શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવું જરૂરી અને મનના ઓરતા મનમાં રહી જાય.
મકર: ધાર્યું કામ અટકી જાય, ગૃહજીવનમાં કલેશનું વાતાવરણ સર્જાય.
કુંભ: આકસ્મિક ધનલાભ ના યોગો બને તેમજ શેર-સટ્ટામાં રોકાણથી ફાયદો મળે.
મીન: સામાજિકક્ષેત્રે પ્રગતિકારક સંજોગો અને આર્થિક સંકડામણનો અનુભવ થાય, પ્રવાસના યોગ બને.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.