ધર્મજ્યોતિષ:જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ??

મેષ: ધાર્યું કામ પાર પડે, સ્નેહીજન સાથે મિલન થાય અને આરોગ્યનું ધ્યાન રાખવું.

વૃષભ: સમય પ્રગતિકારક અને નવીન તકો સામે આવે, વાદ-વિવાદ ન થાય તે સાચવવું.

મિથુન: મહત્ત્વની કામગીરીમાં સફળતા મળે અને સંતાન અંગેના પ્રશ્નો હલ થાય.

કર્ક: અગત્યના પ્રશ્નો હલ થાય, ગૃહ વિવાદ હલ થશે અને નવા સંબંધો બંધાય.

સિંહ: મનોરથ પુરા કરવાના પ્રયત્નો ફળે અને સ્નેહીથી મુલાકાતના યોગ બને, ચિંતા દૂર થાય.

કન્યા: મનોબળમાં આપોઆપ વધારો થાય, પ્રગતિકારક સમય અને ધાર્યા કામ પાર પાડી શકે છે.

તુલા: ખર્ચ વઘતો જણાય તેમજ તબિયત સાચવવી, કૌટુંબિક ચિતા વધે.

વૃશ્વિક: આપની ચિંતા દૂર થાય, ખર્ચ જણાય,અને નોકરી-ધંધામાં સાનુકુળતા મળે.

ધન: ધાર્યું કામ થવામાં અવરોધો દૂર થાય અને મિત્ર-મિલનના યોગ બને, પ્રવાસથી લાભ થાય.

મકર: મહત્ત્વની કામગીરીમાં સફળતા મળે, અભ્યાસના પ્રશ્નો હલ થતા જણાય અને સ્નેહીથી મિલન થાય.

કુંભ: આપની મુરાદ પુરી થતી જણાય, અને નસીબનું પાંદડૂ જોર કરશે, પ્રવાસ ફળે.

મીન: મકાન-વાહન લેવાના યોગ બને, આવક કરતા જાવક વધે અને આરોગ્ય સાચવવું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.