મેષ: ગૃહ ક્લેશ ન થાય તે સાચવવું અને મનની ચિંતઓનો અંત આવે, સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી.
વૃષભ: દરેક કાર્યમાં વિઘ્નો દૂર થાય, આગળ વધવાના માર્ગો મળે,અને શાંતિનો અનુભવ થાય.
મિથુન: પરિસ્થિતિ સુધરતી જણાય, મૂંઝવણો દૂર થાય અને કોઇની પણ સાથે વાદ-વિવાદમા ન ઉતરવું.
કર્ક: આર્થિક રીતે સ્વનિર્ભર બનો, નાણાકીય ભીડ રહે અને ગૃહ કલેશથી સાવધ રહેવું.
સિંહ: નાણાકીય તકલીફો દૂર થાય તેમજ વાહન-મકાનના યોગ બને.
કન્યા: મનની બેચેની અનુભવાય, વાદ-વિવાદથી બચવું અને ઉગ્રતા અનુભવાય.
તુલા: નાણાની ઉણપ દૂર થાય, મહેનત રંગ લાવે અને સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી.
વૃશ્વિક: દરેક કાર્યમાં વિઘ્નો દૂર થાય, નોકરી-ધંધામાં પ્રગતિ થાય અને આરોગ્યનું ધ્યાન રાખવું.
ધન: મન ઉગ્ર અને બેચેની અનુભવે, આકસ્મિક ખર્ચા આવી શકે તેમજ વાદ-વિવાદથી બચવું.
મકર: દિવસ ચિંતામાં પસાર થાય, ઉદાસીનતા અનુભવાય અને આરોગ્ય સુધરતું જણાય.
મીન: મનનું ધાર્યું મનમાં રહી જાય તેમજ બીજાની ખુશી માટે નમી જવામાં જ માન સમજીને વધવું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.