મેષ: અવરોધાયેલા કામ પૂર્ણ થતા જણાય,અને યાત્રા કરવાના યોગ બને, સ્વાસ્થ્ય જાળવવું.
વૃષભ: વાદ-વિવાદથી દૂર રહેવું, ખર્ચા પર નિયંત્રણ રાખવું અને અશાંતિનો અનુભવ થાય.
મિથુન: આપનું વ્યકિત્ત્વ અલગ રીતે ખીલે અને આત્મબળ વધતું જણાય.
કર્ક: કૌટુંબિક શાંતિનો અનુભવ થાય તેમજ આધ્યાત્મિકતા તરફ વળવાનો પ્રયાસ કરવો.
સિંહ: દરેક કાર્ય નવિન રીતે કરવા માટે પ્રેરાવ, યોગ્ય દિશા મળે અને સફળતાનો અનુભવ કરી શકો.
કન્યા: મકાન-વાહન ખરીદવાના યોગ બને અને તમારા ધાર્યા કાર્યો થતા જણાય, સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી.
તુલા: દરેક વ્યકિતને કાર્ય સિદ્વ કરવામાં સાથે રાખવી અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
વૃશ્વિક: તમામ સપના સાકાર કરવાનો સમય આવી ગયો છે.અને ખર્ચામાં સાવધાન રહેવું.
ધન: વાદ-વિવાદથી દૂર રહેવું, સ્વાસ્થ્યની કાળજી લેવી અને કાર્ય મહેનતથી પાર પાડી શકશો.
મકર: સંકલ્પ અને ઇચ્છાઓ પૂર્ણ થતી જણાય અને ખર્ચ પર કાબુ રાખવો, શેર-સટ્ટામાં લાભ થાય.
કુંભ: યાત્રાએ જવાના યોગ બને, નવીન તકો મળે અને સંબંધોમાં મધુરતા રાખવી.
મીન: જીવનમાં ફેરફારો આવતા જણાય અને કાર્યશૈલીમાં નવીન રીતે જોવાની દ્વિષ્ટ મળે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.