ધર્મજ્યોતિષ:જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ??

મેષ: નાણાકીય આગવડોનો અંત આવે,
અને તમારા શત્રુઓ પર તમે જીત મેળવી શકો, સ્વજનથી મિલન થાય.

વૃષભ: લાગણીશિલતામાં તણાઇ જવું નહીં અને સમજદારીથી ચાલવાની સલાહ, પ્રવાસ ફળે.

મિથુન: તમારી સર્જનાત્મકતાને વેગ મળે અને સાથી સાથે સમજદારી ભર્યું વલણની અપેક્ષા ફળે.

કર્ક: વધુ પડતા આત્મવિશ્વાસથી જોખમ ઉભુ થઇ શકે અને સ્વજનો સાથે વાદ-વિવાદ ન થાય તે સાચવવું.

સિંહ: તમે કોઇપણ મુશ્કેલી સહજતાથી પાર પાડી શકશો અને ઉતાવળીયા પગલા ન ભરવા.

કન્યા: મહત્ત્વની કામગીરીથી આગળ વધી શકશો અને તમારું ઇચ્છિત ફળ વિલંબથી મળે.

તુલા: દરેક મુસીબતમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે અને તબિયત સાચવીને કાર્ય કરવું.

વૃશ્વિક: મહત્ત્વનું રોકાણ ગમે ત્યાં જોખમ ઉપાડીને કરવું નહીં અને સાહસ ઠગારો નીવડે.

ધન: સંજોગો પોતાના વંશમાં ના રહે અને તબિયતની કાળજી રાખવી.

મકર: લાગણીઓ તમારા વ્યવસાયિક ક્ષેત્ર પર હાવી ન થાય તે સાચવવું, જોખમી પરિણામ આવી શકે.

કુંભ: મિત્ર અને સ્નેહીજનોની મદદ મળતી જણાય અને પરિસ્થિતિમાં સુધારો જણાય.

મીન: ચિંતા અને અશાંતિના વાદળો વિખરાઇને અને પ્રસન્નાતાનો સુરજ ઉગતો દેખાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.