મેષ: આશાવાદી બનશો,અને કાર્યક્ષેત્રની નવી રાહો ખુલશે.
વૃષભ: ખર્ચ ખરીદી પર કાબુ રાખવો, નાણાભીડનો અનુભવ થાય અને અગત્યના પ્રશ્નોનો હલ આવે.
મિથુન: મનોકામના પૂર્ણ કરવાનો સંજોગ બને અને કૌટુંબિક સહયોગ રહે, ખર્ચમાં કાબુ રાખવો.
કર્ક: સામાજિક અથવા વ્યવસાયિક ક્ષેત્રમાં મુશ્કેલીઓ વધતી જણાય તેમજ આરોગ્ય સાચવજો.
સિંહ: ધંધામાં વિકાસ થાય અને પતિ-પત્નીની વચ્ચે મનમુટાવ દૂર થાય.
કન્યા: ગૃહજીવનમાં સ્વજન-સગા વગેરે અંગે સંબંધોમાં સુધારો આવે.
તુલા: મકાન-સંપત્તિ અંગે રાહત રહે તેમજ આરોગ્યની કાળજી રાખવી.
વૃશ્વિક: આર્થિક ચિંતા હળવી બને, આરોગ્ય સુધરે અને આવકની નવી તકો મળે.
ધન: કાર્યક્ષેત્રના પ્રયત્નો ફળદાયી બને તેમજ સ્નેહી-સ્વજનથી મિલન થાય.
મકર: આવક કરતા જાવક વધે, તબિયત સાચવવી પડે તેમજ વાદ-વિવાદ ન થાય તે સાચવવુ
કુંભ: મહત્ત્વના કામકાજ સફળ બને, મકાન-વાહન ખરીદવાના યોગ બને અને ચિંતા દૂર થાય.
મીન: અગત્યના કામમાં પ્રગતિ થાય, મિત્રોથી લાભ થાય અને પ્રવાસનું આયોજન થાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.