બૉલીવુડ દબંગ ખાન સલમાન ખાનને તેની પૂર્વ ગર્લફ્રેન્ડ તરફથી એક મોટી ધમકી મળી છે અને પૂર્વ ગર્લફ્રેન્ડ એક્ટ્રેસ સોમી અલીએ સલમાન પર મહિલાઓ સાથેના દુર્વ્યવહારનો એક મોટો આરોપ લગાવ્યો છે. 90ના દાયકામાં સલમાન અને સોમી અલી બન્ને વચ્ચે લવશીપ હતી, જોકે, બાદમાં બન્ને એકબીજાથી અલગ થઇ ગયા હતા અને હવે 23 વર્ષ બાદ એક્ટ્રેસ સોમી અલીએ સલમાનને પોતાના કાંડને ખુલ્લા પાડવાની ધમકી આપી છે.
જોકે તેને સલમાનને એક્સ ગર્લફ્રેન્ડ ઐશ્વર્યા રાયનો ઉલ્લેખ કરતા કાંડને ખુલ્લા પાડવાની પણ ધમકી આપી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.