મેષ: સમય ધીમે ધીમે સુધરતો જણાય, નાણાકીય વ્યવહારો પણ સુયોગ્ય બને અને આવકના પ્રસંગ બને.
વૃષભ: નોકરી-ધંધાના પ્રસંગો ઉકેલાતા જણાય અને લગ્નજીવનમાં અશાંતિ ન સર્જાય તેનું ધ્યાન રાખવું.
મિથુન: ખર્ચ અંગે સાવધાન રહેવું,તેમજ સામાજિક કાર્ય અને જીવનસાથીનો સહકાર મેળવવો પડે.
કર્ક: નાણા અંગેની સમસ્યા નિવારવા ઉપાય મળે અને ધંધા-નોકરી અંગેના સંજોગો સુધરતા જણાય.
સિંહ: સમસ્યાઓનો હલ આવતો જણાય અને અગત્યના કામકાજો પાર પડે, નોકરી-ધંધામાં વિલંબ દૂર થાય.
કન્યા: ખોટા વિચારો અને કાલ્પનિક ભયનો સામનો કરવો પડે, ઉધારી ન કરવી અને વિશ્વાસે વહાણ ન ચલાવવું.
તુલા: સંજોગો અને પરિસ્થિતિ બદલાતી જણાય તેમજ નાણાભીડનો ઉકેલ મળે, લાભની તકો ઉભી થાય.
વૃશ્વિક: ધાર્યા પરિણામો ન મળતા નિરાશા મળે અને આવકના માર્ગ મેળવવાના પ્રયત્નો ફળે.
ધન: હકારાત્મક અભિગમ રાખી આગળ વધવું, નોકરિયાતને સાનુકુળ સમય છે અને ધંધામાં ધીમી પ્રગતિ રહે.
મકર: મિત્રોની મદદ મળતી રહે તેમજ સાહસ ન કરવામાં સમજણ.
કુંભ: ધંધામાં સાનુકુળતાની આશા બને અને સામાજિક કાર્ય અંગે ઘણું જતુ કરવું પડે.
મીન: સ્વાસ્થ્યની કાળજી રાખવી અને ધંધામાં સાનુકુળતાની આશા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.